મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શ્રેયસ અય્યરથી લઇને કે.એલ. રાહુલ સુધી: IPL ટીમ આ મોટા ખેલાડીઓને કરી શકે છે રિલીઝ, આ ખેલાડી થશે રિટેન

IPL 2025 માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોત

શ્રેયસ અય્યરથી લઇને કે.એલ. રાહુલ સુધી: IPL ટીમ આ મોટા ખેલાડીઓને કરી શકે છે રિલીઝ, આ ખેલાડી થશે રિટેન

IPL 2025 માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ IPL ઓર્ગેનાઈઝિંગ કમિટીને મોકલી આપશે. IPLનું મેગા ઓક્શન ડિસેમ્બરમાં સાઉદી અરેબિયામાં યોજાઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે, આઈપીએલ ટીમ ક્યાં ખેલાડીઓને કરી શકે છે રિટેન અને રિલીઝ તેની એક સંભવિત નામોની યાદી જોઈએ.

KKR આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

રિન્કુ સિંઘ, વરૂણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, હર્ષિત રાણા

આ મોટા ખેલાડી થશે રિલીઝ: શ્રેયસ અય્યર, મિશેલ સ્ટાર્ક, આંદ્રે રસેલ

MI આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સુર્યકુમાર યાદવ

આ મોટા ખેલાડી થશે રિલીઝ: ઇશાન કિશન, ટીમ ડેવિડ, તિલક વર્મા

RR આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ

આ મોટા ખેલાડી થશે રિલીઝ: શિમરોન હેટમાયર, આર.અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ

LSG આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

નિકોલસ પુરન, રવિ બિશ્નોઇ, આયુષ બદોની, મયંક યાદવ અને મોહસીન ખાન

આ મોટા ખેલાડી થશે રિલીઝ: કેએલ રાહુલ, માર્કસ સ્ટોઇનિસ, ક્વિન્ટન ડી કોક

SRH આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ,  નીતિશ કુમાર રેડ્ડી

આ મોટા ખેલાડી થશે રિલીઝ: એડન માર્કરમ, ભૂવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર

CSK આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

રુતૂરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, મથિશા પથિરાણા, શિવમ દુબે, એમએસ ધોની

આ મોટા ખેલાડી થશે રિલીઝ: ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, દીપક ચહર

GT આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

શુભમન ગિલ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, સાઇ સુદર્શન

આ મોટા ખેલાડી થશે રિલીઝ:  ડેવિડ મિલ્લર, કેન વિલિયમસન, મોહમ્મદ શમી

KXIP આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

સેમ કરન, શશાંક સિંઘ, પ્રભસિમરન સિંઘ

આ મોટા ખેલાડી થશે રિલીઝ: શિખર ધવન, જોની બેરિસ્ટો, કાગિસો રબાડા

RCB આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, ફાફ ડુ પ્લેસિસ

આ મોટા ખેલાડી થશે રિલીઝ: ગ્લેન મેક્સવેલ,કેમરૂન ગ્રીન, રજત પાટીદાર

DD આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

રિષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ

આ મોટા ખેલાડી થશે રિલીઝ: ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિશેલ માર્શ

આ સમાચાર શેર કરો