Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026: The first match will be played between RCB and SRH, GT's first match is on this date

IPL 2026: RCB અને SRH વચ્ચે રમાશે પહેલો મુકાબલો, આ તારીખે છે GTની પહેલી મેચ

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ICC T20 વર્લ્ડ કપ 2026નું સમાપન ભારતની જીત સાથે થઈ ચૂક્યું છે. હવે દુનિયાની લોકપ્રિય લીગ આઈપીએલની શરૂઆત થવા જઈ રહી છે. જેની 19મી સિઝન 28મી માર્ચ 2026થી શરૂ થશે. ત્યારે આઈપીએલના પહેલા તબક્કાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. RCB વિરૂદ્ધ હૈદરાબાદ મેચથી સિઝનની શરૂઆત થશે.

App Store

આઈપીએલ 2026 - પહેલા તબક્કાનો કાર્યક્રમ

મેચ ટીમ 1 ટીમ 2 જગ્યા તારીખ
1 RCB SRH બેંગલુરુ 28 માર્ચ
2 MI KKR મુંબઈ 29 માર્ચ
3 RR CSK ગુવાહાટી 30 માર્ચ
4 PBKS GT ન્યુ ચંદીગઢ 31 માર્ચ
5 LSG DC લખનઉ 1 એપ્રિલ
6 KKR SRH કોલકાતા 2 એપ્રિલ
7 CSK PBKS ચેન્નઈ 3 એપ્રિલ
8 DC MI દિલ્હી 4 એપ્રિલ
9 GT RR અમદાવાદ 4 એપ્રિલ
10 SRH LSG હૈદરાબાદ 5 એપ્રિલ
11 RCB CSK બેંગલુરૂ 5 એપ્રિલ
12 KKR PBKS કોલકાતા 6 એપ્રિલ
13 RR MI ગુવાહાટી 7 એપ્રિલ
14 DC GT દિલ્હી 8 એપ્રિલ
15 KKR LSG કોલકાતા 9 એપ્રિલ
16 RR RCB ગુવાહાટી 10 એપ્રિલ
17 PBKS SRH ન્યુ ચંદીગઢ 11 એપ્રિલ
18 CSK DC ચેન્નઈ 11 એપ્રિલ
19 LSG GT લખનઉ 12 એપ્રિલ
20 MI RCB મુંબઈ 12 એપ્રિલ