મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2026ની હરાજી પૂર્ણ, કેમરન ગ્રીન IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો, 77 ખેલાડીઓ વેચાયા

ફેન્સની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે, અબુ ધાબીમાં IPL 2026 માટે મિની ઓક્શન શરૂ થઈ ગયું છે, જ્યાં 10 ટીમો દેશ અને વિદેશના

IPL 2026ની હરાજી પૂર્ણ, કેમરન ગ્રીન IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો, 77 ખેલાડીઓ વેચાયા

ફેન્સની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે, અબુ ધાબીમાં IPL 2026 માટે મિની ઓક્શન શરૂ થઈ ગયું છે, જ્યાં 10 ટીમો દેશ અને વિદેશના ખેલાડીઓ માટે બોલી લગાવી રહી છે. જેમાં માર્કી પ્લેયરના પહેલા સેટમાં જેક ફ્રેઝર મેકગર્ક અને પૃથ્વી શો, ડેવોન કોનવે અનસોલ્ડ રહ્યા છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે ડેવિડ મિલરને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

આજના ઓક્શન માટે દરેક ટીમનું પર્સ

  • કોલકાતા નાઈટ રાઈડર્સ - 64.3 કરોડ રૂપિયા
  • ચેન્નાઈ સુપર કિંગ્સ - 43.4 કરોડ રૂપિયા
  • સનરાઈઝર્સ હૈદરાબાદ - 25.5 કરોડ રૂપિયા
  • લખનૌ સુપર જાયન્ટ્સ - 22.95 કરોડ રૂપિયા
  • દિલ્હી કેપિટલ્સ - 21.8 કરોડ રૂપિયા
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - 16.4 કરોડ રૂપિયા
  • રાજસ્થાન રોયલ્સ - 16.05 કરોડ રૂપિયા
  • ગુજરાત ટાઇટન્સ - 12.9 કરોડ રૂપિયા
  • પંજાબ કિંગ્સ - 11.5 કરોડ રૂપિયા
  • મુંબઈ ઇન્ડિયન્સ - 2.75 કરોડ રૂપિયા

આ સમાચાર શેર કરો