Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs WI 2nd Test: Yashaswi achieved his 7 test centaury in Delhi

IND vs WI બીજી ટેસ્ટ: યશસ્વીએ દિલ્હીમાં મેળવી આ ખ્યાતિ, સદી ફટકારી ચમક્યો

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI બીજી ટેસ્ટ: યશસ્વીએ દિલ્હીમાં મેળવી આ ખ્યાતિ, સદી ફટકારી ચમક્યો
સોર્સ : GSTV

આજથી IND vs WIની બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં શરૂ થઈ ચૂકી છે. જેમાંં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જેનો ફાયદો યશસ્વી જયસ્વાલે ઉઠાવ્યો, તેણે દિલ્હીમાં પોતાની સાતમી ટેસ્ટ સદી પૂર્ણ કરી લીધી છે. તે હાલ સાઈ સુદર્શન સાથે ક્રીઝ પર રમી રહ્યો છે. 56 ઓવર પછી ભારતનો સ્કોર 211/1 છે.

App Store

યશસ્વી જયસ્વાલની 7મી ટેસ્ટ સદી

જયસ્વાલની આ સદી ખાસ રહી. યશસ્વી જયસ્વાલે 51મી ઓવરના પહેલા બોલ પર બે રન લઈને પોતાની સદી પૂરી કરી. આ જયસ્વાલની સાતમી ટેસ્ટ સદી છે. જયસ્વાલે સદી ફટકાર્યા બાદ ખાસ સેલિબ્રેશન પણ કર્યુું હતુ.

સાઈ સુદર્શનની અડધી સદી

આજે સાઈ સુદર્શનની પણ અડધી સદી (44.4 ઓવર) આવી હતી. સાઈ સુદર્શને ખારી પિયરેની બોલ પર ફોર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. તે આજે સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે.