મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જન્મતારીખ જણાવી શકે છે તમારું સ્વાસ્થ્ય! કયા અંકથી થાય છે કયો રોગ અને શું છે તેનું ઉપાય?

શું તમે જાણો છો કે તમારું સ્વાસ્થ્ય પણ તમા

જન્મતારીખ જણાવી શકે છે તમારું સ્વાસ્થ્ય! કયા અંકથી થાય છે કયો રોગ અને શું છે તેનું ઉપાય?

શું તમે જાણો છો કે તમારું સ્વાસ્થ્ય પણ તમારી જન્મ તારીખ સાથે જોડાયેલું છે? જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રો મુજબ, તમારી જન્મતારીખના આધારે કેટલાક નક્કી રોગોની શક્યતા વધુ રહેતી હોય છે. તેમજ તેમાંથી બચવા માટે ખાસ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.

જન્મતારીખથી નક્કી થાય છે આરોગ્યની સ્થિતિ?

જ્યોતિષ પ્રમાણે, જે લોકોના જન્મ દિવસની તારીખ ચોક્કસ અંકો સાથે મેળ ખાય છે, તેમના સ્વાસ્થ્ય પર તેના સીધા અસર થઈ શકે છે. આ અંકોને આધારે કેટલીક બિમારીઓ અને તેના નિવારણ જણાવવામાં આવ્યા છે.

કયો "અંક" તમને કઈ બીમારી આપી શકે છે?

1. (જન્મ તારીખ: 1, 10, 19, 28)
સંભવિત રોગો:
– હૃદય રોગ
– હાઈ બ્લડ પ્રેશર
– આંખોની સમસ્યાઓ
ઉપાય:
– કેસર અને મધનો સેવન કરો
– સૂર્ય દેવની આરાધના કરો

2. (જન્મ તારીખ: 2, 11, 20, 29)
સંભવિત રોગો:
– પેટના રોગો
– ગળાની તકલીફ
– કેન્સરની શક્યતા
ઉપાય:
– કોબી, તરબૂચ ખાવો
– ભગવાન શિવની પૂજા કરો

3. (જન્મ તારીખ: 3, 12, 21, 30)
સંભવિત રોગો:
– તણાવ
– ચેતાતંત્રની સમસ્યાઓ
– ત્વચાની તકલીફ
ઉપાય:
– સફરજન અને ઓલિવ ખાવો
– વિષ્ણુ ભગવાનની પૂજા કરો

4. (જન્મ તારીખ: 4, 13, 22, 31)

સંભવિત રોગો:
– કિડનીની તકલીફ
– માથાનો દુખાવો
– ડિપ્રેશન
ઉપાય:
– પાલક અને સૂકા ફળો
– રાહુના મંત્રનો જાપ કરો

5. (જન્મ તારીખ: 5, 14, 23,)

સંભવિત રોગો:
– માનસિક તણાવ
– લકવો
ઉપાય:
– ગાજર અને અખરોટ ખાવો
– ભગવાન ગણેશની પૂજા કરો

6. (જન્મ તારીખ: 6, 15, 24,)

સંભવિત રોગો:
– કાન-ગળાની તકલીફ
– છાતીના રોગો
ઉપાય:
– દાડમ અને પાલક
– દેવી લક્ષ્મીની પૂજા કરો

7. (જન્મ તારીખ: 7, 16, 25,)

સંભવિત રોગો:
– તણાવ
– ત્વચા સંબંધિત રોગો
ઉપાય:
– કાકડી, સફરજન
– કેતુના મંત્રનો જાપ કરો

8. (જન્મ તારીખ: 8, 17, 26,)

સંભવિત રોગો:
– લોહી અને લીવર સંબંધિત તકલીફ
ઉપાય:
– લીલા શાકભાજી
– શનિદેવની આરાધના કરો

9. (જન્મ તારીખ: 9, 18, 27,)

સંભવિત રોગો:
– ગરમીથી થતી તકલીફો
ઉપાય:
– આદુ, ડુંગળી ખાવો
– હનુમાનજીની પૂજા કરો


નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું

આ સમાચાર શેર કરો