આજનુ પંચાંગ તા.9-4-2024, મંગળવાર
શક સંવત ૧૯૪૬નો પ્રારંભ ચૈત્રી નવરાત્ર પ્રારંભ – ઘટ સ્થાપન ચૈત્ર માસ પ્રારંભ દિવસના ચોઘડિયા : ર

શક સંવત ૧૯૪૬નો પ્રારંભ
ચૈત્રી નવરાત્ર પ્રારંભ – ઘટ સ્થાપન
ચૈત્ર માસ પ્રારંભ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સુ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) ૭ ક. ૩૩ મિ. સુધી પછી મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી ૭ ક. ૩૩ મિ. સુધી પછી અશ્વિની ૨૯ ક. ૦૭ મિ. સુધી પછી ભરણી નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-વક્રી થઇને મીનનાં ૨૧ ક. ૩૨ મિ. થી, ગુરૂ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મીન સવારના ૭ ક. ૩૩ મિ. સુધી પછી મેષ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
ઉત્તરાયણ વસંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર ૨૦ વ્રજ માસ : ચૈત્ર
માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ એકમ
– શક સંવત ૧૯૪૬ પ્રારંભ
– ક્રોધી નામ સંવત્સર પ્રારંભ
– ચૈત્રી નવરાત્ર પ્રારંભ – ઘટ સ્થાપન
– ગુડી પડવો
– સૃષ્ટિ આરંભદિન
– બુધ વક્રિ થઇને મીનમાં ૨૧ ક. ૩૨ મિ. થી
– હેગડેવાર જયંતી
– ઉગડી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રમજાન માસનો ૨૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આવાં માસનો ૨૮ મો રોજ જમીઆદ








