મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ 2 જૂન 2024, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થઈ શકે છે આર્થિક લાભ 

તા.૦૨-૦૬-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- રેવતી ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) &nbsp

આજનું તારીખ 2 જૂન 2024, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થઈ શકે છે આર્થિક લાભ 

તા.૦૨-૦૬-૨૦૨૪ આજનું રાશિફળ 

આજનું નક્ષત્ર:- રેવતી 

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ

તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

પારિવારિક સુખ સારું રહેશે. 

સંચિત ધનથી લાભ થશે. 

વિદેશને લગતા કાર્યમાં અવરોધ આવી શકે છે.

વૃષભ રાશિઃ 

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 

તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.

આવકના માર્ગમાં વધારો થશે.

ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

મિથુન રાશિઃ

ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે. 

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા મળશે.

કર્ક રાશિઃ 

મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ વ્યસ્ત રહેશે. 

વાહન ચલાવતા સાચવવું. 

ખાણીપીણીને લગતી વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

વિદેશથી આવકના સ્રોત મળી આવશે. 

સિંહ રાશિઃ 

કાર્ય સ્થળ પર વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થશે. 

ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 

લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

જમીનની ખરીદી થઈ શકે છે. 

કન્યા રાશિઃ

લોનને લગતા કાર્યમાં અવરોધ આવી શકે છે. 

જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

આકસ્મિક ઘન લાભ થઈ શકે છે. 

વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.

તુલા રાશિઃ 

વિદેશને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે. 

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

આવકનું પ્રમાણ સારું રહેશે.

આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે. 

વૃશ્ચિક રાશિઃ 

શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને વિશેષ લાભ થશે. 

દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 

પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.

ધન રાશિઃ 

વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે.

પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.

કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.

તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

મકર રાશિઃ

ધાર્મિક સ્થળે યાત્રા પર જવાનું થઈ શકે છે.

તમે તમારી માહિતી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 

જીવનસાથીના સ્વાસ્થયની કાળજી લેવી. 

કુંભ રાશિઃ 

નવા ઘરની ખરીદી થઈ શકે છે.

આંખને લગતી સમસ્યા થઈ શકે છે સ્વાસ્થ્યથી કાળજી લેવી. 

ક્રોધ પર નિયંત્રણ રાખવું.

નાના ભાઈ-બહેનોનો સાથ-સહકાર મળશે.

મીન રાશિઃ

યોગ્ય માર્ગદર્શનથી ધનનું રોકાણ કરી શકો છો. 

મિત્રો સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે. 

અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.

તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.

આ સમાચાર શેર કરો