મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

15-11-2024 શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો 

તા.૧૫-૧૧-૨૦૨૪નું રાશિફળ આજનું નક્ષત્રઃ ભરણી ( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) આ પ

15-11-2024 શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો 

તા.૧૫-૧૧-૨૦૨૪નું રાશિફળ 

આજનું નક્ષત્રઃ ભરણી

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )

આ પણ વાંચો : આવી વસ્તુઓ ઉધાર ન આપો, નહીં તો તમારે કરવો પડશે મુશ્કેલીનો સામનો

મેષ રાશિઃ

મેડિકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 

યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો. 

જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા થઇ શકે છે. 

વૃષભ રાશિઃ

કમ્યુનિકેશનને લગતા કાર્યમાં તમને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 

પારિવારિક સુખ સારું રહેશે.

જીવનસાથી સાથે સમય વીતશે. 

તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

મિથુન રાશિઃ 

તમારા વાણીથી લોકો પ્રભાવિત હશે. 

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. 

ધાર્મિક યાત્રા પર જવાનું થઈ શકે છે. 

વ્યાપારી વર્ગ આર્થિક લાભનું પ્રમાણ વધશે.

કર્ક રાશિઃ 

વિદેશથી ધન લાભ થઇ શકે છે. 

કાર્ય સ્થળ પર ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે.

વાહન ચલાવતા સાચવવું. 

ઉછીના નાણાં આપવા આજે હિતાવહ નથી.

સિંહ રાશિઃ 

કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે. 

કોસ્મેટિકને લગતી વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.

નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 

વાહન ચાલવતા સાચવવું. 

કન્યા રાશિઃ 

યોગ્ય માર્ગદર્શનની નાણાંનું રોકાણ કરી શકો છો.

કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. 

નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.

ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

તુલા રાશિઃ 

ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

કલાત્મક કાર્ય માં રુચિ આવશે. 

વિદેશથી આવકના નવા સ્રોત પ્રાપ્ત થશે.

વાહનની ખરીદી થઇ શકે છે. 

વૃશ્ચિક રાશિઃ  

જૂના અટકેલા કાર્ય પૂર્ણ થશે. 

શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 

ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે. 

આવકના માર્ગમાં અવરોધ આવશે.

ધન રાશિઃ

વિદ્યાર્થીને ભાષાકીય વિષયમાં રુચિ આવશે. 

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

ભાગીદારીમાં વેપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.

તમે તમારી મહેનતની દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

મકર રાશિ:

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 

સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે. 

તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

વાહન ચલાવતા સાચવો. 

કુંભ રાશિઃ 

રિસર્ચ કરતા વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.

કફજન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી. 

આપેલા નાણાં પરત મળી આવશે. 

દૂધ ની વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

મીન રાશિઃ 

કાર્ય સ્થળ પર વધારે મેહનત કરવી પડશે. 

તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

ક્રોધ પર નિયંત્રણ રાખવું.

આ સમાચાર શેર કરો