મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

22/06/2026, સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

સૂર્યનારાયણનો આદ્રામાં પ્રવેશ ૧૨ ક. ૨૮ મિ. વાહન-ગદર્ભ દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત રાત્

22/06/2026, સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
આ સમાચાર સાંભળો

સૂર્યનારાયણનો આદ્રામાં પ્રવેશ ૧૨ ક. ૨૮ મિ.

વાહન-ગદર્ભ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાલ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ, ઠ, ણ) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૧૦ ક. ૨૩ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-કર્કમાં ૧૫ ક. ૫૧ મિ. થી, ગુરૂ-કર્ક, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર

રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંમત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૩૧ વ્રજ માસ : જ્યેષ્ઠ-૨૨

માસ-તિથિ-વાર : નિજ જેઠ સુદ આઠમ

- બુધ કર્કમાં ૧૫ ક. ૫૧ મિ. થી

- સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં બપોરના ૧૨. ક. ૨૮ મિ. પ્રવેશ, વાહન-ગદર્ભનું

- વરસાદ ખેંચાય

- ક્યાંક વરસાદ પડે !

- બજારોમાં ફેરફાર !

- દુર્ગાષ્ટમી

મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૬ ઠ્ઠો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૧૨ મો રોજ મોહોર

આ સમાચાર શેર કરો