ધન રાશિના જાતકોને આવક કરતા જાવકનું પ્રમાણ વધશે, જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- જેષ્ઠ,મૂળ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ ઉછીના નાણાં આપવા આજે

આજનું નક્ષત્ર:- જેષ્ઠ,મૂળ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
ઉછીના નાણાં આપવા આજે હિતાવહ નથી.
જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
આવકના માર્ગમાં વધારો થશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃષભ રાશિઃ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
મિથુન રાશિઃ
કાર્યસ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
કર્ક રાશિઃ
ગીત સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
પરિવાર સાથે સમય વીતશે.
સિંહ રાશિઃ
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
અતિ માનસિક વિચારના કારણે મન ઉપર અસર થઈ શકે છે.
ભાગીદારીમાં વેપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
વાહન ચલાવતા સાચવવું.
કન્યા રાશિઃ
મિત્રો સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
તમારી વાણી તે શત્રુતા ન થાય તે બાબતે સાવચે રહેવું.
કોમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તુલા રાશિઃ
મકાનની લે-વેચ કરતા વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકે છે
વૃશ્ચિક રાશિ
સ્ત્રી વર્ગને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં રુચિ આવશે.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
ધન રાશિઃ
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
પ્રેમ સંબંધમાં વૈચારિક થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવા થઈ શકે છે.
મકર રાશિઃ
કોસ્મેટિક વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રો સાથે સમય વીતશે.
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કુંભ રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
પારિવારિક સુખ સારું રહેશે.
મીન રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ આજે વ્યસ્ત રહેશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
આકસ્મિક ધન હાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.








