તા. 4 એપ્રિલ 2024, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ રાતના શુભ ચોઘડિયાં
||ૐ શ્રી ગુરુભ્યો નમ:||( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) વિક્રમ સંવત:- 2079(2080) ( પિંગળ)માસ:- ફાગણ કૃષ

||ૐ શ્રી ગુરુભ્યો નમ:||
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
વિક્રમ સંવત:- 2079(2080) ( પિંગળ)
માસ:- ફાગણ કૃષ્ણ પક્ષ
તિથિ:- દશમી 4:15:58 pm, એકાદશી
ચંદ્ર રાશિ મકર
નક્ષત્ર :- શ્રવણ 8:12:26 pm, ધનિષ્ઠા
કરણ : વિષ્ટિ
યોગ : સિદ્ધ
અભિજીત મૂહુર્ત: 12:18 pm to 1:06 pm
અમૃત કાળ: 10:29 am to 11:59 am
વિજય મૂહુર્ત: 2:47 pm to 3:37 pm
આજનો દિવસ મધ્યમ છે.
પંચક નથી )
(અમદાવાદ)
સૂર્યોદય 06:29:04 am
સૂર્યાસ્ત: 6:56:27 pm
ચંદ્રોદય : 03:16:13 am
ચંદ્રાસ્ત : 2:20:19 pm
દિવસનાં શુભ ચોઘડિયા
01શુભ 06:29:04 am to 08:02:29 am
02 ચલ 11:09:20 am to 12:42:45 pm03 લાભ 12:42:45 pm to 2:16:10 pm
04 અમૃત 2:16:10 pm to 3:49:36 pm
05 શુભ 5:23:01 pm to 6:56:27 pm
રાત્રિનાં શુભ ચોઘડિયા
01 અમૃત 6:56:27 pm to 8:23:01 pm
02 ચલ 8:23:01 pm to 9:49:36 pm
03 લાભ 00:42:45 am to 02:09:20 am
04 શુભ 03:35:54 am to 05:02:29 am
05 અમૃત 05:02:29 am to 06:29:04 am
દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
રાહુકાળ (અશુભ) 2:16:10 pm to 3:49:36 pm
ગુલિક કાળ (શુભ) 09:35:54 pm to 11:09:20 am
યમઘંડ કાળ (અશુભ) 06:29:04 am to 08:02:29 am








