મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃષભ રાશિના જાતકો માટે આવકના નવા માર્ગ ખુલશે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું નક્ષત્ર:- અનુરાધા (કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ) મેષ

વૃષભ રાશિના જાતકો માટે આવકના નવા માર્ગ ખુલશે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું નક્ષત્ર:- અનુરાધા 
(કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ)

મેષ રાશિઃ 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે થઈ શકે છે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
 
વૃષભ રાશિઃ 
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભ મળશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્યસ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 
આવકના માર્ગ પર પ્રાપ્ત થઈ શકે છે. 

મિથુન રાશિઃ
કાર્યસ્થળ પર બદલાવ થઈ શકે છે.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. 
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 

કર્ક રાશિઃ 
વિદ્યાર્થીના અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
પારિવારિક પ્રશ્નોના કારણે મન અશાંત રહેશે. 
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
જૂના અટકેલા કાર્ય પૂર્ણ થશે

સિંહ રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉચ્ચપ પદ પ્રાપ્તિ થઈ શકે છે. 
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું. 
મિત્રો સાથે સમય વીતશે. 

કન્યા રાશિઃ 
આધ્યાત્મિકતા તરફ તમારું મનગતિ કરશે.
વિદ્યાર્થીને  કલાત્મક કાર્યમાં રુચિ આવશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

તુલા રાશિઃ 
નાણાંનું રોકાણ કરી શકો છો. 
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે.
ભાગીદારીમાં વેપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહનની ખરીદી થઇ શકે છે. 

વૃશ્ચિક રાશિઃ
લોખંડના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
મિત્રો સાથે સમય વીતશે. 
 
ધન રાશિઃ 
જ્યોતિષશાસ્ત્ર જેવા રહસ્યમય વિષયમાં રુચિ આવશે વધારો થશે વિદેશી.
આવકના સ્રોત પ્રાપ્ત થશે.
વાહન ચલાવતા સાચવવું 
જીવનસાથીથી લાભ થશે.
તમે મિલનસાર બનશો. લોકોને મળવું ગમશે.

મકર રાશિ 
કાર્યસ્થળ પર ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
કાપડના વેપાર સાથે જોડાયેલા લોકોને આવકના માર્ગમાં વધારો થશે.

કુંભ રાશિઃ 
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
ધાર્મિક સ્થળે મુલાકાતે જવાનું થઈ શકે છે.

મીન રાશિઃ 
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
ખાણીપીણીની વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.

આ સમાચાર શેર કરો