મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

13 / 12 / 2024 - શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁 (Dt. 13 / 12 / 2024 - શુક્રવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹પ્રદોષ વ્રત,

13 / 12 / 2024 - શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁 (Dt. 13 / 12 / 2024 - શુક્રવાર નું પંચાંગ)   ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )   🍁🌹પ્રદોષ વ્રત, હનુમાન જયંતી - કન્નડ, કાર્તિગાઈ દીપમ🌹🍁 -------------- *💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ ) *💥 માસ:- માગશર શુકલ પક્ષ  *💥 તિથિ:- ત્રયોદશી 7:41:40 pm, ચતુર્દશી  💥 ચંદ્ર રાશિ મેષ  *💥 નક્ષત્ર *:- ભરણી 07:49:59 am, કૃતિકા  *💥 કરણ : કૌલવ  *💥 યોગ : શિવ     🌹 અભિજીત મૂહુર્ત: 12:13 pm to 12:56 pm 🌹 અમૃત કાળ: 03:36 am, 14 Dec to 05:04 am, 14 Dec  🌹 વિજય મૂહુર્ત: 2:21 pm to 3:04 pm   ------------- * આજ નો દિવસ મધ્યમ છે.* (પંચક નથી. )       (અમદાવાદ) 🌞 સૂર્યોદય 07:11:45 am 🌚 સૂર્યાસ્ત: 5:56:12 pm ------------ *🌔 ચંદ્રોદય : 3:58:08 pm *🌒 ચંદ્રાસ્ત : 04:50:01 am ______   🌞 દિવસનાં શુભ ચોઘડિયા 🌞 🔸01🔸 ચલ 07:11:45 am to 08:32:18 am  🔹02🔸 લાભ 08:32:11 am to 09:52:51 am 🔸03🔹 અમૃત 09:52:51 am to 11:13:25 am 🔹04🔸 શુભ 12:33:58 pm to 1:54:31 pm   ------------- 🌚 રાત્રિનાં શુભ ચોઘડિયા 🌚    🔸01🔸 લાભ 9:15:05 pm to 10:54:31 pm 🔹02🔸 શુભ 00:33:58 am to 02:13:25 am 🔸03🔹 અમૃત 02:13:25 am to 03:52:51 am 🔹04🔸 ચલ 03:52:51 am to 05:32:18 am  -------------- * દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ* 🌑 રાહુકાળ (અશુભ) 11:13:25 am to 12:33:58 pm 🔴 ગુલિક કાળ (શુભ) 08:32:18 am to 09:52:51 am 🌑 યમઘંડ કાળ (અશુભ) 3:15:05 pm to 4:35:38 pm

આ સમાચાર શેર કરો