21/3/2025, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
મારવાડી સાતમ જમશેદી નવરોજ (પા.) દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ,

મારવાડી સાતમ
જમશેદી નવરોજ (પા.)
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૪ મિ. (સુ) ૭ (ક.) ૩૨ મિ. (મું) ૭ ક. ૩૧ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) ૨૫ ક. ૪૬ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૨૫ ક. ૪૬ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂળ બંને નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન (વ.) બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક ૨૫ ક. ૪૬ મિ. સુધી પછી ધન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૩૦ વ્રજ માસ : ચૈત્ર,
માસ-તિથિ-વાર : ફાગણ વદ સાતમ
- મારવાડી સાતમ
- જમશેદી નવરોજ (પા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રમજાન માસનો ૨૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૯મો રોજ આદર








