મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કર્ક અને ધનુ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, જાણો તમારું 03 જૂન, 2024નું રાશિ ભવિષ્ય

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ ટ્રાન્સપોર્ટને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભ થશે.નાણાકીય વ્યયન

કર્ક અને ધનુ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, જાણો તમારું 03 જૂન, 2024નું રાશિ ભવિષ્ય

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 
ટ્રાન્સપોર્ટને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભ થશે.
નાણાકીય વ્યયનું પ્રમાણ વધશે. 
નવા વાહનની ખરીદી થઇ શકે છે. 
વાહન ચાલવતા સાચવવું. 

વૃષભ રાશિઃ 
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. 
જીવનસાથીના વિચારો સમજવા જેથી વૈચારિક મતભેદ ટાળી શકાય. 
વિદેશથી આવકના માર્ગ મળશે. 
અતિ લાગણીશીલ સ્વભાવના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઇ શકે છે. 

મિથુન રાશિઃ 
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. 
શેરમાં રોકાણ કરવું હિતાવહ નથી. 
કાર્ય સ્થળ પર ઉત્તર-ચડાવ થઇ શકે છે. 
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

કર્ક રાશિઃ 
આયુર્વેદિક વૈદ્ય નવી ઔષધિનું નિર્માણ કરી શકે છે. 
આવકના માર્ગમાં વધારો થશે. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 
પાચનને લગતી સમસ્યા થઇ શકે છે. 

સિંહ રાશિઃ 
કાર્ય સ્થળ પર વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 
નવી નોકરીની તક પ્રાપ્ત થઇ શકે છે. 
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરવું.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઇ શકે છે. 

કન્યા રાશિઃ 
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે. 
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

તુલા રાશિઃ 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
સર્જીકલ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોના કારણે મુશ્કેલી થઈ શકે છે.
માનસિક વિચારના કારણે ઉંઘ પર અસર થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિઃ 
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
ભૌતિક સુખ-સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે. 
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 

ધન રાશિઃ 
કેમિકલ ના વ્યાપારી ને આર્થિક લાભ થશે. 
વિદ્યાર્થી નવા વિષયના અભ્યાસની શરૂઆત કરી શકો છો. 
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 
આવકના માર્ગમાં વધારો થશે.

મકર રાશિઃ 
નાના અંતરની યાત્રા પર જવાનું થઇ શકે છે. 
નવા વાહનની ખરીદી થઇ શકે છે. 
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
તમને ગમતા લોકોને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. 

કુંભ રાશિઃ 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
પારિવારિક સુખ સારું રહેશે. 
યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનું રોકાણ કરી શકો છો. 

મીન રાશિઃ 
અનૈતિક કાર્યથી દૂર રહેવું. 
મકાનની લે-વેચ કરતા વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ વ્યસ્ત રહેશે. 
નવા મકાનની ખરીદી થઈ શકે છે.

આ સમાચાર શેર કરો