મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તારીખ : 3, મે 2024નું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી) માસ:- ચૈત્ર કૃષ્ણ પક્ષ તિથિ:- દશમ

જાણો આજનું તારીખ : 3, મે 2024નું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

  • વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
  • માસ:- ચૈત્ર કૃષ્ણ પક્ષ 
  • તિથિ:- દશમી 
  • ચંદ્ર રાશિ કુંભ
  • નક્ષત્ર *:- શતભિષા   
  • કરણ : વણિજ્
  • યોગ : બ્રહ્મ 
  • અભિજીત મૂહુર્ત: 12:11 pm to 1:03 pm

અમૃત કાળ: 5:25 pm to 6:54 pm
વિજય મૂહુર્ત: 2:47 pm to 3:39 pm


 આજ નો દિવસ મધ્યમ છે.

(પંચક ચાલુ છે. )

(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:05:11 am  
🌚 સૂર્યાસ્ત: 7:08:12 pm

*🌔 ચંદ્રોદય : 02:39:14 am
*🌒 ચંદ્રાસ્ત : 2:17:00 pm

 દિવસ નાં શુભ ચોઘડિયા 

🔸01🔸 ચલ 06:05:11 am to 07:43:04 am
🔹02🔸લાભ 07:43:04 am to 09:20:56 am
🔸03🔹 અમૃત 09:20:56 am to 10:58:49 am
🔹04🔸 શુભ 12:36:41 pm to 2:14:33 pm
🔸05🔹 ચલ 5:30:18 pm to 7:08:10 pm

 રાત્રિ નાં શુભ ચોઘડિયા 

🔸01🔸લાભ 9:52:26 pm to 11:14:33 pm
🔹02🔸 શુભ 00:36:41 am to 01:58:49 am
🔸03🔹 અમૃત 01:58:49 am to 03:20:56 am
🔹04🔸 ચલ 03:20:56 am to 04:43:04 am 

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 10:58:49 am to 12:36:41 pm 
🔴 ગુલિક કાળ (શુભ) 07:43:04 am to 09:20:56 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 3:52:27 pm to 5:30:19 pm

આ સમાચાર શેર કરો