મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તારીખ: 30, મે 2024 ગુરુવારનું પંચાગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) કાલાષ્ટમી*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)*💥 માસ:- વૈશાખ ક

જાણો આજનું તારીખ: 30, મે 2024 ગુરુવારનું પંચાગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

 કાલાષ્ટમી

*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- વૈશાખ કૃષ્ણ પક્ષ 
*💥 તિથિ:- સપ્તમી 11:45:10 am, અષ્ટમી 
💥 ચંદ્ર રાશિ કુંભ
*💥 નક્ષત્ર *:- ધનિષ્ઠા 07:32:48 am, શતભિષા  
*💥 કરણ : બવ 
*💥 યોગ : વૈધૃતિ 

🌹 અભિજીત મૂહુર્ત: 12:11 pm to 1:03 pm
🌹 અમૃત કાળ: 11:52 pm to 00:36 am, 31 May 
🌹 વિજય મૂહુર્ત: 2:52 pm to 3:45 pm

  • 🌑આજ નો દિવસ અશુભ છે.*(પંચક ચાલુ છે. )
          (અમદાવાદ)
    🌞 સૂર્યોદય 05:54:06 am 
    🌚 સૂર્યાસ્ત: 7:20:38 pm

    *🌔 ચંદ્રોદય : 00:38:53 am 
    *🌒 ચંદ્રાસ્ત : 12:09:52 pm

 દિવસ નાં શુભ ચોઘડિયા 

🔸01🔸શુભ 05:54:06 am to 07:34:55 am
🔹02🔸 ચલ 10:56:33 am to 12:37:22 pm
🔸03🔹 લાભ 12:37:22 pm to 2:18:11 pm
🔹04🔸 અમૃત 2:18:11 pm to 3:59:00 pm
🔸05🔹 શુભ 5:39:49 pm to 7:20:38 pm

 રાત્રિ નાં શુભ ચોઘડિયા 

 🔸01🔸 અમૃત 7:20:38 pm to 8:39:49 pm
🔹02🔸 ચલ 8:39:49 pm to 9:59:00 pm
🔸03🔹 લાભ 00:37:22 am to 01:56:33 am
🔹04🔸 શુભ 03:15:44 am to 04:34:55 am
🔸05🔸 અમૃત 04:34:55 am to 05:54:06 am

 દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 2:18:11 pm to 3:59:00 pm
🔴 ગુલિક કાળ (શુભ) 09:15:44 am to 10:56:33 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 05:54:06 am to 07:34:55 am

આ સમાચાર શેર કરો