જાણો આજનું તા.27-5-2024, સોમવારનું પંચાંગ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:- વૈશાખ કૃષ્ણ પક્ષ તિથિ:- ચતુર

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- વૈશાખ કૃષ્ણ પક્ષ
તિથિ:- ચતુર્થી 4:54:34 pm, પંચમી
ચંદ્ર રાશિ ધન
નક્ષત્ર *:- પૂર્વાષાઢા 10:14:12 am, ઉત્તરાષાઢા
કરણ : બાલવ
યોગ : શુભ
🌹 અભિજીત મૂહુર્ત: 12:10 pm to 1:02 pm
🌹 અમૃત કાળ: 03:20 am, 28 May to 04:53 am, 28 May
🌹 વિજય મૂહુર્ત: 2:51 pm to 3:45 pm
આજ નો દિવસ મધ્યમ છે. (પંચક નથી ) (અમદાવાદ)
🌞 સૂર્યોદય 05:54:40 am
🌚 સૂર્યાસ્ત: 7;19:18 pm
*🌔 ચંદ્રોદય : 11:09:30 pm
*🌒 ચંદ્રાસ્ત : 08:59:01 am
દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸અમૃત 05:54:40 am to 07:35:14 am
🔹02🔸શુભ 09:15:49 am to 10:56:24 am
🔸03🔹ચલ 2:17:34 pm to 3:58:09 pm
🔹04🔸લાભ 3:58:09 pm to 5:38:44 pm
🔸05🔹 અમૃત 5:38:44 pm to 7:19:18 pm
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸ચલ 7:19:18 pm to 8:38:44 pm
🔹02🔸લાભ 11:17:34 pm to 00:36:59 am
🔸03🔹 શુભ 01:56:24 am to 03:15:49 am
🔹04🔸 અમૃત 03:15:49 am to 04:35:14 am
🔸05🔸 ચલ 04:35;14 am to 05:54:40 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 07:35:14 am to 09:15:49 am
🔴 ગુલિક કાળ (શુભ) 2:17:34 pm to 3:58:09 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 10:56:24 am to 12:36:59 pm








