જાણો આજનું તા.24-7-2024,બુધવારનું પંચાંગ
ભાગિતિથિ, સંકષ્ટ ચતુર્થી દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ. રાત્રિના ચોઘડિયા :

ભાગિતિથિ, સંકષ્ટ ચતુર્થી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૭ મિ. (સુ) ૬ (ક.) ૫૮ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ : કુંભ (ગ,શ,ષ, સ) રાશિ આવે.
નક્ષત્ર : શત્ભિષા ૧૮ ક. ૧૫ મિ. સુધી પછી પુર્વાભાદ્રપદ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ :- સૂર્ય-કર્ક મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ શુક્ર-કર્ક શનિ-કુંભ રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયત વર્ષા ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૨/વ્રજ માસ : શ્રાવણ.
માસ-તિથિ-વાર :- અષાઢ વદ ત્રીજ
- સંકષ્ટ ચતુર્થી
- ભાગિતિથિ
- જયાપાર્વતી વ્રતના પારણા.
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ બહમન માસનો ૧૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/સ્પેંદારમદ માસનો ૧૪મો રોજ ગોશ








