જાણો આજનું તારીખ : 05/05/2024 - રવિવારનું પંચાંગ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) પ્રદોષ વ્રત વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી) માસ:- ચૈત્ર કૃષ્ણ પક્ષ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
પ્રદોષ વ્રત
- વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
- માસ:- ચૈત્ર કૃષ્ણ પક્ષ
- તિથિ:- દ્વાદશી 5:43:27 pm, ત્રયોદશી
- ચંદ્ર રાશિ મીન
- નક્ષત્ર *:- ઉત્તર ભાદ્રપદ 7:58:28 pm, રેવતી
- કરણ : કૌલવ
- યોગ : વૈધૃતિ
- અભિજીત મૂહુર્ત: 12:10 pm to 1:03 pm
- અમૃત કાળ: 3:35 pm to 5:02 pm
- વિજય મૂહુર્ત: 2:47 pm to 3:39 pm
- સર્વાર્થ સિદ્ધિ યોગ: 06:04 am to 7:57 pm
આજ નો દિવસ મધ્યમ છે.
(પંચક ચાલુ છે )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:03:55 am
🌚 સૂર્યાસ્ત: 7:09:05 pm
*🌔 ચંદ્રોદય : 03:54:27 am
*🌒 ચંદ્રાસ્ત : 4:21:30 pm
દિવસ નાં શુભ ચોઘડિયા
🔸01🔸 ચલ 07:42:04 am to 09:20:13 am
🔹02🔸 લાભ 09:20:13 am to 10:58:22 am
🔸03🔹 અમૃત 10:58:22 am to 12:36:30 pm
🔹04🔸 શુભ 2:14:39 pm to 3:52:48 pm
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 શુભ 7:09:05 pm to 8:30:57 pm
🔹02🔸 અમૃત 8:30:57 pm to 9:52:48 pm
🔸03🔹 ચલ 9:52:48 pm to 11:14:39 pm
🔹04🔸 લાભ 01:58:22 am to 03:20:13 am
🔸05🔸 શુભ 04:42:04 am to 06:03:55 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 5:30:57 pm to 7:09:05 pm
🔴 ગુલિક કાળ (શુભ) 3:52:48 pm to 5:30:57 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 12:36:30 pm to 2:14:39 pm








