જાણો આજનું તા.21/9/2024, શુક્રવારનું પંચાંગ
(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) 🍁🌹 સંકટ ચતુર્થી, ચતુર્થી શ્રાદ્ધ, મહા ભરણી🌹🍁--------------💥 વિક્રમ સંવત: 

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
🍁🌹 સંકટ ચતુર્થી, ચતુર્થી શ્રાદ્ધ, મહા ભરણી🌹🍁
--------------
💥 વિક્રમ સંવત: 2080 (2081) (ક્રોધી)
💥 માસ: ભાદરવો કૃષ્ણ પક્ષ
💥 તિથિ: ચતુર્થી 6:13 pm, પંચમી
💥 ચંદ્ર રાશિ મેષ
💥 નક્ષત્ર: ભરણી
💥 કરણ: બવ
💥 યોગ: વ્યાઘાત
🌹 અભિજીત મૂહુર્ત: 12:08 pm to 12:57 pm
🌹 અમૃત કાળ: 8:13 pm to 9:41 pm
🌹 વિજય મૂહુર્ત: 2:34 pm to 3:22 pm
-------------
આજનો દિવસ મધ્યમ છે. (પંચક નથી.)
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:28:07 am
🌚 સૂર્યાસ્ત: 6:36:52 pm
🌔 ચંદ્રોદય : 9:00:01 pm
🌒 ચંદ્રાસ્ત : 09:42:45 am
------------
🌞 દિવસનાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 શુભ 07:59:12 am to 09:30:18 am
🔹02🔸 ચલ 12:32:29 pm to 2:03:35 pm
🔸03🔹 લાભ 2:03:35 pm to 3:34:40 pm
🔹04🔸 અમૃત 3:34:40 pm to 5:05:46 pm
🌚 રાત્રિનાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 લાભ 6:36:52 pm to 8:05:46 pm
🔹02🔸 શુભ 9:34:40 pm to 11:03:35 pm
🔸03🔹 અમૃત 11:03:35 pm to 00:32:29 am
🔹04🔸 ચલ 00:32:49 am to 02:01:23 am
🔸05🔸 લાભ 04:59:12 am to 06:28:07 am
--------------
દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 09:30:18 am to 11:01:23 am
🔴 ગુલિક કાળ (શુભ) 06:28:07 am to 07:59:12 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 2:03:35 pm to 3:34:40 pm








