મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનુ તા.18-4-2024, ગુરૂવારનું પંચાંગ

શ્રી વૈષ્ણવદેવી વર્ષગાંઠ (અમદાવાદ) દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભરાત્રિના ચોઘડિયા : અમ

જાણો આજનુ તા.18-4-2024, ગુરૂવારનું પંચાંગ

શ્રી વૈષ્ણવદેવી વર્ષગાંઠ (અમદાવાદ)

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૦૬ મિ. (સુ) ૭ ક. ૦૭ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.

જન્મ રાશિ : કર્ક (ડ. હ.) ૭ ક. ૦૫ મિ. સુધી પછી સિંહ (મ. ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : આશ્લેષા ૭ ક. ૦૫ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય- મેષ, મંગળ- કુંભ, બુધ- મીન (વ.), ગુરૂ- મેષ, શુક્ર- મીન, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- કર્ક (ડ. હ.) ૭ ક. ૫૫ મિ. સુધી પછી સિંહ, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ. ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦, રાક્ષસ સંવત્સર, શાકે : ૧૯૪૫, શોભન, જૈનવીર સંવત : ૨૫૫૦ ઉત્તરાયણ વસંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર ૨૯ વ્રજ માસ : ચૈત્ર, માસ- તિથિ- વાર : ચૈત્ર સુદ દસમ.

  • ધર્મરાજ દસમી
  • શ્રી વૈષ્ણવદેવી વર્ષગાંઠ (અમદાવાદ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૮ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૭ રોજ અમરદાદ

આ સમાચાર શેર કરો