મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.17/8/2024, શનિવારનું પંચાંગ 

પવિત્રા બારસ વિષ્ણુ પવિત્રારોપણદિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ રાત્રિના ચોઘડિયા : લાભ

જાણો આજનું તા.17/8/2024, શનિવારનું પંચાંગ 

પવિત્રા બારસ

વિષ્ણુ પવિત્રારોપણ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૬ મિ. (સુ) ૭ (ક.) ૦૭ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.

જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) ૧૭ ક. ૨૬ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવે.

નક્ષત્ર : પૂર્વાષાઢા ૧૧ ક. ૪૯ મિ. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા

ચંદ્ર-ધન ૧૭ ક. ૨૬ મિ. સુધી પછી મકર

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૬ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ બારસ

- પવિત્રા બારસ

- વિષ્ણુ પવિત્રા રોપણ

- શનિ પ્રદોષ

- અગત્સ્યનો ઉદય

- ભાગિતિથિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો ૧૨ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન  માસનો ૩ રોજ અરદીબહેશ્ત

આ સમાચાર શેર કરો