મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.16/9/2024, સોમવારનું પંચાંગ 

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 વિશ્વકર્મા પૂજા, મિલાદ ઉન નબી, ઇદ એ મિલાદ 🌹🍁 *💥 વિક્રમ સંવત:- 2080 (2081

જાણો આજનું તા.16/9/2024, સોમવારનું પંચાંગ 

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 વિશ્વકર્મા પૂજા, મિલાદ ઉન નબી, ઇદ એ મિલાદ 🌹🍁

*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- ભાદરવો શુક્લ પક્ષ 
*💥 તિથિ:- ત્રયોદશી 3:11:56 pm, ચતુર્દશી 
*💥 ચંદ્ર રાશિ કુંભ 
*💥 નક્ષત્ર *:- ધનિષ્ઠા 4:33:26 pm, શતભિષા 
*💥 કરણ : તૈતીલ 
*💥 યોગ : સુકર્મા


🌹 અભિજીત મૂહુર્ત: 12:10 pm to 12:59 pm
🌹 અમૃત કાળ: 07:08 am to 08:35 am
🌹 વિજય મૂહુર્ત: 2:37 pm to 3:26 pm

આજ નો દિવસ મધ્યમ છે. (પંચક ચાલુ છે. )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:26:36 am
🌚 સૂર્યાસ્ત: 6:41:57 pm

*🌔 ચંદ્રોદય : 5:39:19 pm
*🌒 ચંદ્રાસ્ત : 04:14:43 am


  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 અમૃત 06:26:36 am to 07:58:31 am
🔹02🔸 શુભ 09:30:26 am to 11:02:21 am
🔸03🔹 ચલ 2:06:11 pm to 3:38:06 pm
🔹04🔸 લાભ 3:38:06 pm to 5:10:01 pm
🔸05🔹 અમૃત 5:10:01 pm to 6:41:57 pm 

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 ચલ 6:41:57 pm to 8:10:01 pm
🔹02🔸 લાભ 11:06:11 pm to 00:34:16 am
🔸03🔹 શુભ 02:02:21 am to 03:30:26 am
🔹04🔸 અમૃત 03:30:26 am to 04:58:31 am
🔸05🔸 ચલ 04:58:31 am to 06:26:36 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 07:58:31 am to 09:30:26 am
🔴 ગુલિક કાળ (શુભ) 2:06:11 pm to 3:38:06 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 11:02:21 am to 12:34:16 pm

આ સમાચાર શેર કરો