સિંહ- કુંભ રાશિના લોકોને મળશે સારા સમાચાર, જાણો તારીખ;21 ઑક્ટોબરનું રાશિફળ
આજનું નક્ષત્ર:- રોહિણી, મૃગશિરા ( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) મેષ રાશિઃ ગીત સંગીત જેવા કલાત્મક ક

આજનું નક્ષત્ર:- રોહિણી, મૃગશિરા
( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )
મેષ રાશિઃ
ગીત સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
વૃષભ રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
નવી નોકરીની તત્પર પ્રાપ્ત થઈ શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
આવકના માર્ગમાં વધારો થશે.
મિથુન રાશિઃ
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કર્ક રાશિઃ
દૂધના વેપારી વર્ગને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવવાની સ્થિતિ રહેશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
નાના ભાઈ-બહેન સાથે વૈચારિક થઈ શકે છે.
સિંહ રાશિઃ
કોલ્ડ્રીંક્સના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહન ચલાવતા સાચવવું.
પત્રકાર વર્ગના લોકો ને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
કન્યા રાશિઃ
રેતી-સિમેન્ટ આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
તમારી વાણીથી શત્રુતાના થાય તે બાબતે સાવચેત રહેવું.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
તુલા રાશિઃ
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો.
જીવનસાથી સાથે યાત્રા પર જવાનો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
જીવનસાથી સાથે સમય વીતશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
ધન રાશિઃ
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મકર રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે.
સંતાન સાથે સમય વીતશે.
કુંભ રાશિઃ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે છે.
મીન રાશિઃ
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.








