મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

8/7/2025, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

ભોમ પ્રદોષ જયા પાર્વતી વ્રત પ્રારંભ દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ રાત્રિના

8/7/2025, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

ભોમ પ્રદોષ

જયા પાર્વતી વ્રત પ્રારંભ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

જન્મરાશિ :- આજે જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ, રાતના ૩ ક. ૧૫ મિ. સુધી પછી ધન (ભ,ધ,ફ,ઢ) રાશિ આવશે.

નક્ષત્ર :- જ્યેષ્ઠા ૨૭ ક. ૧૫ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા તથા મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય - મિથુન મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન શુક્ર-વૃષભ શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-વૃશ્ચિક રાતના ૩ ક. ૧૫ મિ. સુધી પછી ધન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ/સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસ જૈનવીર સંવત : ૨૫૫૧/દક્ષિણાયન વર્ષા ઋતુ /રાષ્ટ્રીય દિનાંક : અષાઢ/૧૭/ વ્રજ માસ : અષાઢ 

માસ-તિથિ-વાર :- અષાઢ સુદ-તેરસ

- ભોમ પ્રદોષ

- જયાપાર્વતી વ્રત પ્રારંભ

- ગુરૂ ઉદય (પૂ.)

મુસલમાની હિજરરીસન : ૧૪૪૭ મહોરમ માસનો ૧૨મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ બહુમન માસનો ૨૮મો રોજ જમીઆદ

આ સમાચાર શેર કરો