3 જુલાઈ 2025, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકો કરશે ખૂબ પ્રગતિ
મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે. વૃષભ : આપન

મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ જણાય.
મિથુન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકુળતા રહે.
કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપના કામમાં સાનુકુળતા જણાય. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. પરંતુ આનંદ અનુભવો.
કન્યા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે. સંસ્થાકીય કામ, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને.