મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

12-12-2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા 

તા.૧૨-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- અશ્વિની ( એસ્ટ્રોલોજિસ્ટ –

12-12-2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા 

તા.૧૨-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ 

આજનું નક્ષત્ર:- અશ્વિની

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) 

મેષ રાશિ 

વૈદ્ય નવી ઔષધિનું નિર્માણ કરી શકે છે.

તમે તમારી મહેનતથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરશો.

વિદેશને લડતા કાર્ય કાળજીપૂર્વક કરવા.  

એલર્જીક સમસ્યાના કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો: Gita Jayanti 2024: ભગવદ ગીતાના આ 10 અમૂલ્ય શબ્દો બદલી નાખશે તમારું જીવન

વૃષભ રાશિઃ 

નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે. 

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 

કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.

મિત્રોનો સાથ સહકાર મળશે. 

મિથુન રાશિઃ 

તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં વિષય સફળતા પ્રાપ્ત કરશો. 

પારિવારિક સુખ સારું રહેશે. 

તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. 

ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

કર્ક રાશિઃ

ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે.

ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

વિદ્યાર્થીને અભ્યાસમાં મન  લાગેલું રહેશે. 

કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

સિંહ રાશિઃ 

યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો. 

જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 

ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.

ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે.  

કન્યા રાશિઃ

ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. 

જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

પારિવારિક સુખ સારું રહેશે. 

તુલા રાશિઃ

પરિવાર સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.

પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.

 અતિ માનસિક વિચારના કારણે ઊંઘ પર અસર થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ

મિત્રોનો સાથ સહકાર મળશે.

ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચ થશે.

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 

વિદેશને લગતા કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 

ધન રાશિઃ 

સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહ્યા છો.

મિત્રો સાથે યાત્રા થઇ શકે છે. 

જીવનસાથી સાથે મનમેળ રહેશે. 

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.

મકર રાશિઃ 

પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.

વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 

આવકના માર્ગમાં વધારો થશે. 

વાહન ચાલવતા સાચવવું. 

કુંભ રાશિઃ 

ગણિતપ્રિય વિદ્યાર્થીને અભ્યાસમાં રુચિ આવશે.

કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે. 

તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.

આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 

મીન રાશિઃ 

વિદેશને લગતા કાર્ય માં વિલંબ થઇ શકે છે. 

આર્થિક લાભ માટે સંઘર્ષ કરવો પડશે. 

નાના ભાઈ બહેન સાથે સમય વીતશે.

આ સમાચાર શેર કરો