Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Horoscope for Tuesday, October 28, 2025, people of this zodiac sign should take special care with their vehicles

28 ઓક્ટોબર 2025, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ વાહનથી ખાસ સંભાળવું

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
28 ઓક્ટોબર 2025, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ વાહનથી ખાસ સંભાળવું
સોર્સ : GSTV

મેષ : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

App Store

વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

મિથુન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીયકામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

કર્ક : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકુળતા બાદ ધીરે-ધીરે સાનુકુળતા થતી જાય. જો કે દિવસ દરમ્યાન દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

સિંહ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કાર્યનો ઉકેલ લાવી શકે. સંતાનના પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.

કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. આપના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય.

ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો લઈ શકાય.

મકર : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે રૂકાવટ રહે.

કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં આપના કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. હર્ષ-લાભ જણાય.

મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.

- અગ્નિદત્ત પદમનાભ