મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મિથુન અને તુલા રાશિના જાતકોએ સાવધ રહેવું, વાંચો તમારું 19 જાન્યુઆરી, 2026નું રાશિ ભવિષ્ય

મિથુન અને તુલા રાશિના જાતકોએ સાવધ રહેવું, વાંચો તમારું 19 જાન્યુઆરી, 202

મિથુન અને તુલા રાશિના જાતકોએ સાવધ રહેવું, વાંચો તમારું 19 જાન્યુઆરી, 2026નું રાશિ ભવિષ્ય

મિથુન અને તુલા રાશિના જાતકોએ સાવધ રહેવું, વાંચો તમારું 19 જાન્યુઆરી, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામકાજની સાથે અન્ય કામકાજના લીધે દોડધામ-શ્રમ અનુભવાય. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.

વૃષભ : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ જણાય.

મિથુન : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વાહન ધીરે ચલાવવું.

કર્ક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

સિંહ : આપના કામકાજમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં નાંણાકીય રીતે સંભાળવું પડે.

કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.

તુલા : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામકાજમાં ઉતાવળ ન કરવી.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.

ધન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

કુંભ : આપે રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી.

મીન : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

આ સમાચાર શેર કરો