10/3/2025, સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
આમલકી એકાદશી દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત. રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ. અ

આમલકી એકાદશી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૫ મિ. (સુ) ૭ (ક) ૪૧ મિ. (મું) ૭ ક. ૪૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય ૨૪ ક. ૫૨ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મિથુન (વ.) બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૧૯ વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : ફાગણ સુદ અગીયારસ
- આમલકી એકાદશી
- પયોવ્રત સમાપ્ત.
- ગોવિંદ દ્વાદશી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રમજાન માસનો ૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ મેહેર માસનો ૨૮મો રોજ જમીઆદ








