મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

31-12-2024, મંગળવારનું રાશિફળ, જાણો કેવો રહેશો તમારો દિવસ?

તા.૩૧-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- પૂર્વાષાઢા આ પણ વાંચો : 3 રાશિના લોકોએ 1 જાન્યુઆરીથી રહેવું

31-12-2024, મંગળવારનું રાશિફળ, જાણો કેવો રહેશો તમારો દિવસ?

તા.૩૧-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ

આજનું નક્ષત્ર:- પૂર્વાષાઢા 

આ પણ વાંચો :  3 રાશિના લોકોએ 1 જાન્યુઆરીથી રહેવું પડશે સાવધાન, નહીં તો ભારે નુકસાન થશે!

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) 

મેષ રાશિઃ

વિદેશથી આવકના નવા માર્ગ મળશે. 

કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.

કોર્ટ-કેસને લગતા પ્રશ્નોના કારણે માનસિક અશાંતિ રહેશે. 

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

વૃષભ રાશિઃ 

સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે. 

ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો.

જીવનસાથી સાથે સમય વીતશે. 

ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ મળશે.

મિથુન રાશિઃ

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.

મેડિકલ-સર્જીકલ ને લગતી વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

કર્ક રાશિઃ 

નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.

ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 

જીવનસાથીના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. 

મિત્રો સાથે સમય વીતશે. 

સિંહ રાશિઃ 

કાર્ય સ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.

વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે.

જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.

ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

કન્યા રાશિઃ

ધાર્મિકતા તરફ તમારું મનગતિ કરશે.

પારિવારિક સુખ સારું રહેશે.

ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.

લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

તુલા રાશિઃ

મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે. 

ડાયાબિટીસના વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિઃ 

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 

કાર્ય સ્થળ પર અવતાર ચઢાવવાની સ્થિતિ રહેશે.

પારિવારિક સુખ સારું રહેશે.

આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.

ધન રાશિઃ

કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.

સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 

નાના ભાઈ બહેન સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.

મકર રાશિઃ 

અતિ માનસિક વિચારાના કારણે ઉંઘ પર અસર થઈ શકે છે. 

જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

તમારી વાણીથી લોકો પ્રભાવિત હશે. 

આવકના માર્ગમાં વધારો થશે. 

કુંભ રાશિઃ 

સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. 

ધાર્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે. 

વિદેશી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.

મીન રાશિઃ

દિવસથી શરૂઆતમાં મન અશાંત રહેશે.

કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

જીવનસાથી સાથે મનમેળ રહશે.

આ સમાચાર શેર કરો