8/8/2026, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

અષાઢ વદ દસમ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ (ક.) ૦૪ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ) રાશિ રાતના ૩ ક. ૪૮ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : રોહિણી ૧૬ ક. ૫૨ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચર ગ્રહ : સૂર્ય : કર્ક, મંગળ-મિથુન, બુધ-કર્ક, ગુરૂ- કર્ક, શુક્ર- કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- વૃષભ રાતના ૩ ક. ૪૮ મિ. સુધી પછી મિથુન. હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/
દક્ષિણાયન વર્ષાઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૧૭/ વ્રજ માસ : શ્રાવણ-૧૦
માસ-તિથિ-વાર : અષાઢ વદ-દસમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૨૪ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૨૯ મો રોજ માહેસ્પંદ

