6/8/2026, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

જન્માષ્ટમીની વધાઈ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૨ મિ., (સુ) ૭ (ક.) ૦૩ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મરાશિ : મેષ (અ.લ.ઈ.) રાતના ૧ ક. ૫૨ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : ભરણી ૨૦ ક. ૧૪ મિ. સુધી પચી કૃતિકા.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-મિથુન, બુધ-કર્ક, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ રાતના ૧ ક. ૫૨ મિ. સુધી પછી વૃષભ હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૧૫ વ્રજમાસ : શ્રાવણ-૮
માસ-તિથિ-વાર : અષાઢ વદ આઠમ
જન્માષ્ટમીની વધાઈ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૨૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૨૭મો રોજ આસમાન

