મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 3 જુલાઈ 2024, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) પ્રદોષ વ્રત, રોહીણી વ્રતવિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:-

તા. 3 જુલાઈ 2024, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:||

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

પ્રદોષ વ્રત, રોહીણી વ્રત
વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- જેઠ કૃષ્ણ પક્ષ
તિથિ:- દ્વાદશી 07:11:12 am, તેરસ - ત્રયોદશી નો ક્ષય
ચંદ્ર રાશિ વૃષભ
નક્ષત્ર *:- રોહીણી  
કરણ : તૈતીલ
યોગ : શૂલ

અભિજીત મૂહુર્ત: -
અમૃત કાળ: 01:00 am, 4 July to 02:33 am, 4 July
વિજય મૂહુર્ત: 2:59 pm to 3:53 pm
સર્વાર્થ સિદ્ધિ યોગ: આખો દિવસ અને આખી રાત (અહો રાત્રિ)

આજ નો દિવસ અશુભ છે.

(પંચક નથી. )

     (અમદાવાદ)

સૂર્યોદય 05:58:31 am
સૂર્યાસ્ત: 7:29:26 pm
ચંદ્રોદય : 03:11:32 am
ચંદ્રાસ્ત : 5:16:38 pm

દિવસનાં શુભ ચોઘડિયા

01 લાભ 05:58:31 am to 07:39:53 am 
02 અમૃત 07:39:53 am to 09:21:15 am
03 શુભ 11:02:37 am to 12:43:59 pm
04 ચલ 4:06:42 pm to 5:48:04 pm
05 લાભ 5:48:04 pm to 7:29:26 pm

રાત્રિનાં શુભ ચોઘડિયા

01 શુભ 8:48:04 pm to 10:06:42 pm
02 અમૃત 10:06:42 pm to 11:25:20 pm
03 ચલ 11:25:20 pm to 00:43:59 am
04 લાભ 03:21:15 am to 04:39:53 am

દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

રાહુકાળ (અશુભ) 12:43:59 pm to 2:25:20 pm
ગુલિક કાળ (શુભ) 11:02:37 am to 12:43:59 pm
યમઘંડ કાળ (અશુભ) 07:39:53 am to 09:21:15 am

આ સમાચાર શેર કરો