25/12/2025, ગુરુવારનું પંચાંગ,જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
ખ્રિ.-નાતાલ, ક્રિસમસ દિન દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ,

ખ્રિ.-નાતાલ, ક્રિસમસ દિન
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : 7 ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : 18 ક. 01 મિ.
સુરત સૂર્યોદય : 7 ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : 18 ક. ૦૩ મિ.
મુંબઇ સૂર્યોદય : 7 ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : 18 ક. ૦૬ મિ.
નવકારસી સમય : (અ) 8 ક. 08 મિ. (સુ) 8 (ક) 02 મિ. (મું) 7 ક. ૫૮ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કુંભ (ગ.સ.શ.ષ) રાશિ આવશે.
નક્ષત્ર : ધનિષ્ઠા 8 ક. 19 મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-ધન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ 13.30 થી 15.00 (દ.ભા.)
વિક્રમ સંવત : 2082 પિગલ સંવત્સર શાકે : 1947 વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ 4 વ્રજ માસ: પોષ- 20
માસ-તિથિ-વાર : પોષ સુદ-પાંચમ
- ખ્રિ. નાતાલ
- ક્રિસમસ દિન
- પંચક
મુસલમાની હિજરીસન : 1447 રજ્જબ માસનો ૪થો રોજ
પારસી શહેનશાહી વર્ષ : 1395 અમરદાદ માસનો 13મો રોજ તીર








