મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 14 ઓક્ટોબર 2024, સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

|| ૐ શ્રી ગુરુભ્યો નમ:||( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વૈષ્ણવ પાપાંકુશા એકાદશી, ગૌણ પાપાંકુશા એકાદશી, પદ્મનાભ દ્વાદશી

તા. 14 ઓક્ટોબર 2024, સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

|| ૐ શ્રી ગુરુભ્યો નમ:||
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

વૈષ્ણવ પાપાંકુશા એકાદશી, ગૌણ પાપાંકુશા એકાદશી, પદ્મનાભ દ્વાદશી

વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- આસો શુક્લ પક્ષ 
તિથિ:- એકાદશી 06:42:39 am, દ્વાદશી 
ચંદ્ર રાશિ કુંભ 
નક્ષત્ર *:- શતભિષા   
કરણ : વિષ્ટિ 
યોગ : ગંડ 

અભિજીત મૂહુર્ત: 12:02 pm to 12:49 pm 
અમૃત કાળ: 6:09 pm to 7:37 pm
વિજય મૂહુર્ત: 2:22 pm to 3:08 pm

આજનો દિવસ અશુભ છે.
(પંચક ચાલુ છે. )
(અમદાવાદ)
સૂર્યોદય 06:36:09 am 
સૂર્યાસ્ત: 6:14:49 pm
ચંદ્રોદય : 4:10:32 pm
ચંદ્રાસ્ત : 02:59:25 am

દિવસનાં શુભ ચોઘડિયા 

01 અમૃત 06:36:09 am to 08:03:28 am
02 શુભ 09:30:48 am to 10:58:08 am
03 ચલ 1:52:48 pm to 3:20:09 pm
04 લાભ 3:20:16 pm to 4:47:29 pm
05 અમૃત 4:47:29 pm to 6:14:49 pm 


રાત્રિનાં શુભ ચોઘડિયા 
   
01 ચલ 6:14:49 pm to 7:47:29 pm
02 લાભ 10:52:48 pm to 00:25:28 am
03 શુભ 01:58:08 am to 03:30:48 am
04 અમૃત 03:30:48 am to 05:03:28 am
05 ચલ 05:03:28 am to 06:36:09 am

દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

રાહુકાળ (અશુભ) 08:03:28 am to 09:30:48 am
ગુલિક કાળ (શુભ) 1:52:48 pm to 3:20:09 pm
યમઘંડ કાળ (અશુભ) 10:58:08 am to 12:25:28 pm

આ સમાચાર શેર કરો