12/8/2026, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

દિવાસો
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૪ મિ. (સુ) ૭ (ક.) ૦૫ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) સવારના ૬ ક. ૦૮ મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય ૮ ક. સુધી પછી આશ્લેષા ૩૦ ક. ૦૭ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય : કર્ક, મંગળ-મિથુન, બુધ-કર્ક, ગુરૂ- કર્ક, શુક્ર- કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- કર્ક સવારના ૬ કલાક ૦૮ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૨૧/ વ્રજ માસ : શ્રાવણ-૧૪
માસ-તિથિ-વાર : અષાઢ વદ-અમાસ
દિવાસો - દિવાસાનું રાત્રે જાગરણ
દીપ પૂજા
એવરત-જીવરત વ્રત
હરિયાળી અમાસ
પા.ગાથા ગહમ્બર-(૩)
શહાદતે ઈમામહસન (મુ.)
આખીરી ચેહર સાંબા (મુ.)
ચિતલાગી અમાવસ્યા (ઓરિસ્સા)
કરકટ પૂજા (કેરાલા)
આદિ અમાવસ્યા (દ.ભા.)
ખગ્રાસ સૂર્યગ્રહણ- ભારતમાં દેખાશે નહીં.
દર્શ અમાસ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૨૮ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ગાથા-ગહમ્બર-૩ માસનો સ્પેનોર્મદ

