Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Stock market entering a critical phase, important turning points on 9th and 10th

Business Plus: નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર, તા.9 અને 10 મહત્ત્વની ટર્નિગ

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર, તા.9 અને 10 મહત્ત્વની ટર્નિગ
સોર્સ : GSTV

- ચાર્ટ સંકેત 

App Store

- અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૮૩૫૮૦.૪૦) ૭૯૮૯૯.૪૧નાં બોટમથી સુધારા તરફી છે. તા.૯ અને ૧૦ ગેનની ટર્નિગનાં દિવસો ગણાય. ઉપરમાં ૮૩૬૧૨ ઉપર ૮૩૯૪૮, ૮૪૧૫૦, ૮૪૫૫૦, ૮૪૯૬૦, ૮૫૩૬૦, ૮૫૮૭૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૨૯૦૦ નીચે સાવચેત રહેવું ૮૨૯૦૦ નીચે ૮૧૯૦૦, ૮૧૭૩૦ સપોર્ટ ગણાય. ગયા મંગળવારે પડેલાં મોટા તેજી ગેપ ચિંતાનજક ગણાય.

બેંક નિફટી ફયુચર (૬૦૨૫૨.૪૦) ૫૮૦૪૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૦૫૩૮ ઉપર ૬૧૩૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૯૮૨૦ નીચે સાવચેત રહેવું. ૫૯૮૨૦ નીચે ૫૯૪૨૦, ૫૯૧૨૦, ૫૮૮૮૯ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (૨૫૭૩૫.૧૦)૨૪૬૩૫.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૫૭૪૫ ઉપર ૨૫૮૫૦, ૨૫૯૨૫, ૨૬૦૪૦, સ૨૬૧૬૦, ૨૬૩૨૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૫૫૦ નીચે સાવચેત રહેવું. ૨૫૫૫૦ નીચે સાવચેત રહેવું. ૨૫૫૫૦ નીચે ૨૫૪૫૦, ૨૫૩૩૦, ૨૫૨૨૦, ૨૫૧૫૯ સપોર્ટ ગણાય.

એચએફસીએલ  (૭૦.૯૧) ૫૯.૮૨ના બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૩ ઉપર ૭૫,૭૭, ૭૯,૮૧ સુધીની શક્યતા. નીચામાં ૬૮ નીચે ૬૫ સપોર્ટ ગણાય.

જ્યુબીલન્ટ ફુડ (૫૪૪.૨૫) ૪૮૧.૧૦ બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૪૮ ઉપર ૫૫૮, ૫૭૩, ૫૮૮ સુધીની શક્યતા. નીચામાં ૬૮ નીચે ૬૫ સપોર્ટ ગણાય.

ટાટા મોટર્સ (૩૬૯.૫૦) ૩૩૫.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૭૬ ઉપર ૩૮૫ કુદાવે તો ૩૯૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૩૬૧ નીચે ૩૫૪ સપોર્ટ ગણાય.

એમ્બેસી ડેવલપમેન્ટ (૬૮.૦૨) ૫૫.૬૯નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૮ ઉપર ૬૯ અને ૭૪ કુદાવે તો ૭૮, ૮૩,૮૭, ૯૨ સુધીની શક્યતા. નીચામાં ૬૫ નીચે ૬૧.૫૦ સપોર્ટ ગણાય.

હિન્દ. યુનીલીવર (૨૪૨૪.૨૦) ૨૩૦૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૩૭ ઉપર ૨૪૬૪, ૨૪૯૧, ૨૫૧૭ સુધીની શક્યતા. નીચામાં ૨૪૧૦ નીચે ૨૩૮૧ સપોર્ટ ગણાય.

આઈડીબીઆઈ(૧૦૬.૮૬) ૯૪.૧૫ના બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૦૮ ઉપર ૧૧૩.૫૦ અને ૧૧૮.૫૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૦૧ નીચે ૯૮ સપોર્ટ ગણાય.