મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનો એક ઝાટકે ખાતમો! દરરોજ પીવો આ ચા

સારા હેલ્થ માટે હૃદયનું સ્વસ્થ્ય હોવું અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખવું જરૂરી છે. એના માટે તમે અમુક

શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનો એક ઝાટકે ખાતમો! દરરોજ પીવો આ ચા

સારા હેલ્થ માટે હૃદયનું સ્વસ્થ્ય હોવું અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખવું જરૂરી છે. એના માટે તમે અમુક હર્બલ ટી અજમાવી શકો છો. ચાલે તેવી અમુક ફાયદાકારક હર્બલ ટી વિશે સમજીએ. શરીરના હેલ્થ માટે માત્ર કસરત કાફી નથી તમારે ફૂડ હેબીટમાં પણ સુધારા કરવા જોઈએ. જેમાંનું એક ઓપ્શન છે હર્બલ ટી. તે હાર્ટ હેલ્થને સારું રાખે છે. તેમાં એન્ટીઓક્સીડંટ, એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે હાર્ટ અને કોલેસ્ટ્રોલ બંને માટે ગુણકારી મનાય છે. દરરોજ એક કપ હર્બલ ટી પીવાથી તમારું હૃદયનું સ્વાસ્થ્ય સારી રહે છે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. ચાલો તેવી અમુક હર્બલ ટી વિષે જાણીએ.

આદુની ચા

આદુમાં રહેલા જીંજરોલ્સ સોજો ઘટાડે અને અને એન્ટીઓક્સીડંટ તરીકે કામ કરે છે. તે હાર્ટના હેલ્થને પણ સુધારે છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી એન્ટીઓક્સીડંટથી ભરપુર હોય છે. તેમાં કેટેચીન્સ નામમાં કમ્પાઊંડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. રોજ 2 - 3 ગ્રીન ટી પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ ડીઝીઝનો ખતરો ઘટે છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો