Video: પાલક્કડમાં LDFનું ઉગ્ર પ્રદર્શન

પરમ્બિકુલમ-અલિયાર કરાર મુજબ ચિત્તૂર તાલુકાને મળવાપાત્ર હિસ્સાનું પાણી તમિલનાડુ દ્વારા ન છોડાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો . બીજા પાકની સિંચાઈ માટે પાણીની અછત સર્જાતા ડાંગરનો પાક સુકાયો હતો આ ગંભીર સમસ્યાને લઈને LDFના નેતૃત્વમાં સવારથી સાંજ સુધી હડતાળ પાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં તાત્કાલિક પાણી છોડવા અથવા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી હતી .
જાહેરાત







