મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:પાંગોંગ લેક કિનારે ITBP જવાનોનો યોગ સંકલ્પ ઊંચાઈ અને ઠંડી વચ્ચે યોગનો સંદેશ

લદાખના લેહમાં પાંગોંગ લેકના કિનારે ઈન્ડો-તિબેટિયન બોર્

લદાખના લેહમાં પાંગોંગ લેકના કિનારે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ના જવાનો દ્વારા એક વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ ઊંચાઈ અને અતિશય ઠંડી હોવા છતાં, જવાનોએ ઉત્સાહપૂર્વક વિવિધ યોગાસનો કર્યા હતા. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની રક્ષા કરતા સુરક્ષાકર્મીઓની શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ જાળવવાનો હતો. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળે યોગ કરીને જવાનોએ શાંતિ અને એકાગ્રતાનો સંદેશ આપ્યો હતો,

આ સમાચાર શેર કરો