મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હી ખંડણીખોરીના આરોપીઓ અને પોલીસ વચ્ચે થયેલી સામસામે ગોળીબારની ઘટનામાં બે લોકો ઘાયલ

દિલ્હીના એક વિસ્તારમાં ખંડણીખોરીના આરોપીઓ અને પોલીસ વચ્ચે થયેલ

દિલ્હીના એક વિસ્તારમાં ખંડણીખોરીના આરોપીઓ અને પોલીસ વચ્ચે થયેલી સામસામે ગોળીબારની ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે જ્યારે એક ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે ખંડણીના કેસમાં સંડોવાયેલા બદમાશો આ વિસ્તારમાં આવવાના છે. પોલીસે નાકાબંધી કરીને તેમને રોકવાનો પ્રયાસ કરતા ગુનેગારોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અથડામણ બાદ પોલીસે મુખ્ય આરોપીને હથિયારો સાથેઝડપી લીધો છે

આ સમાચાર શેર કરો