Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Sudden fire breaks out in Hyundai Mobis factory in Kanchipuram

VIDEO: કાંચીપુરમમાં આવેલી હ્યુન્ડાઈ મોબીસ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તામિલનાડુના કાંચીપુરમમાં આવેલી હ્યુન્ડાઈ મોબીસ ફેક્ટરીના વેસ્ટ મટીરિયલ   વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ છે. ફેક્ટરીના ખુલ્લા મેદાનમાં રાખેલા નકામા સમાન અને પ્લાસ્ટિકના વેસ્ટમાં આગ લાગવાના કારણે ધુમાડાના કાળા ડિબાંગ ગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

App Store

 

 

 

 

 

 

ટોપિક્સ:firetamilnadukanchipuramfactory