VIDEO: શાહિદ કપૂર પોતાની આગામી ફિલ્મ કોકટેલ-ટુ ના પ્રમોશન માટે જોવા
સોર્સ : GSTV
મુંબઈમાં અભિનેતા શાહિદ કપૂર પોતાની આગામી ફિલ્મ કોકટેલ-ટુ ના પ્રમોશન માટે જોવા મળ્યા હતા. પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન શાહિદે મીડિયા સાથે વાતચીત કરી અને ફિલ્મ અંગે રસપ્રદ માહિતી શેર કરી હતી. તેમના સ્ટાઇલિશ લુક અને આત્મવિશ્વાસભર્યા અંદાજે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ચાહકો સાથે તસવીરો પડાવવા અને તેમની શુભેચ્છાઓ સ્વીકારતા પણ જોવા મળ્યા હતા. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

