Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Navi Mumbai flooded due to heavy rain

VIDEO: નવી મુંબઈમાં ભારે વરસાદથી પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને વાશી સ્થિત પ્રખ્યાત APMC માર્કેટ પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વેપારીઓ અને ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માર્કેટની અંદર પાણી ઘૂસી જતાં અનાજ અને શાકભાજીના જથ્થાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને વાહનચાલકો અટવાઈ પડ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

App Store