મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તૃણમૂલ કોંગ્રેસના નેતા શૌકત મોલ્લાના નિવાસસ્થાને રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાંથી ભાનગઢના દક્ષિણ બા

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાંથી ભાનગઢના દક્ષિણ બામુનિયા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ  ના નેતા શૌકત મોલ્લાના નિવાસસ્થાને રાષ્ટ્રીય તપાસ એજન્સી ની ટીમ દ્વારા વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  આ દરોડા એક જૂના બોમ્બ બ્લાસ્ટ ના કેસના કનેક્શનમાં પાડવામાં આવ્યા છે. કેન્દ્રીય સુરક્ષા દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે NIA ના અધિકારીઓ દ્વારા કલાકોથી શૌકત મોલ્લાના ઘરે તપાસ અને દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે, મીડિયા દ્વારા શૌકત મોલ્લાની પુત્રી પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેણે ટૂંકું નિવેદન આપતા જણાવ્યું હતું કે મારે આ બાબતે કંઈ કહેવું નથી." બોમ્બ બ્લાસ્ટ કેસના કનેક્શનમાં ચાલી રહેલી આ તપાસ અંતર્ગત NIA ની ટીમ દ્વારા મકાનની અંદર કલાકો સુધી દસ્તાવેજો અને અન્ય સામગ્રીની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો