Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Heavy rain and fog in Tamil Nadu's hill station Valparai

VIDEO: તમિલનાડુના હિલ સ્ટેશન વાલ્પારાઈમાં ભારે વરસાદ અને ધુમ્મસ

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના હિલ સ્ટેશન વાલ્પારાઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે ભારે વરસાદ પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદની સાથે સમગ્ર પંથક ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો છે. આ આહલાદક હવામાનને કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ છે જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store