VIDEO: ચિરાગ પાસવાનની એલજેપી યુપી વિધાનસભાની ચૂંટણી લડશે
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે તેમની લોક જનશક્તિ પાર્ટી આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે તેમની લોક જનશક્તિ પાર્ટી આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. અમારી પાર્ટી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાનો ઇરાદો ધરાવે છે. ગઠબંધનનું સ્વરૂપ અને બેઠકોની વહેંચણી અંગેનો નિર્ણય રાજ્ય એકમ લેશે, જેની અંતિમ મંજૂરી પાર્ટીનું કેન્દ્રીય સંસદીય બોર્ડ આપશે.ઉત્તર પ્રદેશમાં પણ તેનું સંગઠન વિસ્તારવાનું વિઝન છે. આ વર્ષે પાર્ટીના સ્થાપક અને તેમના પિતા રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ લખનઉમાં ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




