Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : For the first time, Hindi will be officially given a place in the Assam Legislative Assembly

VIDEO: આસામ વિધાનસભામાં પ્રથમ વખત હિન્દી ભાષાને સત્તાવાર રીતે સ્થાન આપવામાં આવશે

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત હિન્દી ભાષાને સત્તાવાર રીતે સ્થાન આપવામાં આવશે. આસામ વિધાનસભાના અધ્યક્ષ રણજીત કુમાર દાસના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, ૧૬મી આસામ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ૬ જુલાઈથી આસામી, અંગ્રેજી અને બોડો ભાષાઓ સાથે હિન્દી ભાષાનો પણ ઉપયોગ થશે. સામાન્ય હેતુ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અધ્યક્ષ દાસે જણાવ્યું કે હિન્દી રાષ્ટ્રભાષા હોવાથી તેને માન્યતા આપવાનો આ ઐતિહાસિક પ્રયાસ છે.  

App Store